Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
અમદાવાદ, તા 16 જાન્યુઆરી 2016
ઈઝરાયેલની એક કંપનીએ એક એવું મોબાઈલ ફોન ચાર્જર વિકસાવ્યું છે જે સ્માર્ટફોનની બેટરીઓ માત્ર 2 મિનીટમાં ચાર્જ કરી શકે છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે 2 મિનીટ બેટરી ચાર્જ કર્યા બાદ તેના કારણે મોબાઈલ 5 કલાક ચાલે છે.
કંપનીએ જણાવ્યું છે કે બેટરી 2 મીનીટમાં ચાર્જ થઇ જાય છે તો 2 દિવસમાં 2 વાર ફોન ચાર્જીંગ કરવામાં કોઈ કઠણાઈ આવશે નહિ. કંપનીએ એક પ્રસ્તુતિ દરમિયાન એવું પણ દર્શાવ્યું કે પ્રયોગશાળામાં વિકસિત કરાતી જૈવ કાર્બન ચાર્જર ટેકનીક સ્માર્ટફોન બેટરીને માત્ર 30 સેકંડ જ ચાર્જ કરી શકે છે.
કંપનીના મુખ્ય અધિકારીનું કહેવું છે કે આ ચાર્જર બેટરી ઉત્પાદનને એક નવી દિશામાં લઇ જશે. આ બેટરીની કાર્ય કરવાની પદ્ધતિ સામાન્ય બેટરી કરતા એકદમ અલગ રહેશે. આ બેટરીમાં ખાસ તો કૃત્રિમ કાર્બન અણુ શામેલ થાય છે.
હવે 2 મિનીટમાં ચાર્જ થઇ જશે તમારા સ્માર્ટફોનની બેટરી !!
- 2 મિનીટના ચાર્જીંગ બાદ મોબાઈલ 5 કલાક ચાલે છે

ઈઝરાયેલની એક કંપનીએ એક એવું મોબાઈલ ફોન ચાર્જર વિકસાવ્યું છે જે સ્માર્ટફોનની બેટરીઓ માત્ર 2 મિનીટમાં ચાર્જ કરી શકે છે. તેની સૌથી મોટી ખૂબી એ છે કે 2 મિનીટ બેટરી ચાર્જ કર્યા બાદ તેના કારણે મોબાઈલ 5 કલાક ચાલે છે.
કંપનીએ જણાવ્યું છે કે બેટરી 2 મીનીટમાં ચાર્જ થઇ જાય છે તો 2 દિવસમાં 2 વાર ફોન ચાર્જીંગ કરવામાં કોઈ કઠણાઈ આવશે નહિ. કંપનીએ એક પ્રસ્તુતિ દરમિયાન એવું પણ દર્શાવ્યું કે પ્રયોગશાળામાં વિકસિત કરાતી જૈવ કાર્બન ચાર્જર ટેકનીક સ્માર્ટફોન બેટરીને માત્ર 30 સેકંડ જ ચાર્જ કરી શકે છે.
કંપનીના મુખ્ય અધિકારીનું કહેવું છે કે આ ચાર્જર બેટરી ઉત્પાદનને એક નવી દિશામાં લઇ જશે. આ બેટરીની કાર્ય કરવાની પદ્ધતિ સામાન્ય બેટરી કરતા એકદમ અલગ રહેશે. આ બેટરીમાં ખાસ તો કૃત્રિમ કાર્બન અણુ શામેલ થાય છે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment