સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 December 2014

આ તમામ celebrities કરી ચુક્યા છે કબુલાત : 'હા,મારી સાથે બળાત્કાર થયો છે'

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

આ તમામ celebrities કરી ચુક્યા છે કબુલાત : 'હા,મારી સાથે બળાત્કાર થયો છે'

- આ સેલીબ્રીટીઓ એવી છે કે જેમણે રેપ થયાની જાહેરમાં કબુલાત કરી છે

- એ સમયે તેઓ સંઘર્ષ કરતા હતા અથવા તો નાની ઉંમરના હતા

અમદાવાદ, તા 4 નવેમ્બર, 2014

આ સેલીબ્રીટીઓ એવી છે કે જેમણે રેપ થયાની જાહેરમાં કબુલાત કરી છે કે તેમના પર બળાત્કાર ગુજારાયો હતો અને એ સમયે તેઓ સંઘર્ષ કરતા હતા અથવા તો નાની ઉંમરના હતા.

લેડી ગાગા - ગાગાએ કહ્યું હતું કે તે સમયે મારી ઉંમર 19 વર્ષની હતી અને હું શાળામાં અભ્યાસ કરતી હતી જયારે આ ઘટના બની. મારા પર રેપ કરનાર વ્યક્તિ એક મ્યુઝિક કમ્પોઝર હતો.
શિયા લાબીઉફ - એક મહિલાએ 14 ફેબ્રુઆરીએ મારા રૂમની બહાર એક છોકરાને ઉભો રાખ્યો, તે મહિલા રૂમમાં અંદર આવી અને મારા બંને પગ ફેલાવી અને મારા કપડા કાઢી નાખ્યા હતા.

પામેલા એન્ડરસન - પામેલાએ કહ્યું હતું કે મારું બાળપણ સારું રહ્યું નથી, મારા માતા-પિતાના પ્રેમ ઉપરાંત 6 વર્ષની ઉંમરે એક નોકરાણીએ મારી સાથે યોન ઉત્પીડન કર્યું હતું. આ સિવાય 12 વર્ષની ઉંમરે મારી સાથે રેપ અને ગેંગરેપ પણ થયેલો.

મેડોના - પોપ સિંગર મેડોનાએ સ્વીકાર્યું હતું કે ન્યુયોર્કમાં તેમની સાથે ચાકુની અણીએ રેપ થયો હતો. એ સમયે તેણી ગાયિકી ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહી હતી.

કેટી પ્રાઈસ - બ્રિટીશ મોડેલ કેટી પ્રાઈસે કહ્યું હતું કે એક અજાણી વ્યક્તિએ 7 વર્ષની ઉંમરે મારા પર રેપ કર્યો હતો.

ઓપ્રાહ વિન્ફ્રે - વિન્ફ્રેએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 9 વર્ષની ઉંમરે મારી સાથે રેપ થયો હતો અને 10 થી 14 વર્ષની ઉંમર સુધી મારું સતત યોન ઉત્પીડન થયું હતું.

ટેરી હેચર - ટેરીએ સ્વીકાર્યું હતું કે 5 વર્ષની ઉંમરે મારા કાકાએ મારા પર બળાત્કાર કર્યો હતો. જો કે કાકા પર કેસ કર્યા બાદ તેમને 14 વર્ષની સજા થઇ હતી.

કેરી મૈકગિલીસ - 1982માં ટોપ ગનની અબીનેત્રી સાથે ચાકુની અણીએ 2 પુરુષો દ્વારા ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
 


 

Source :- http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment